શ્રી વજુભાઇ વાઘેલા વાલ્મિકી સમાજમાં ફિલ્મ પ્રોડ્યૂસર તરીકેની નામના ધરાવે છે.
- તેઓએ 15 જેટલા ગુજરાતી આલ્બમ કર્યા છે.
- હાલમાં ગુજરાતી ટીવી સિરિયલ પર કામ કરી રહ્યા છે.
- તેઓના આકાશવાણી અને ફિલ્મ ના સંપર્કને લીધે તેઓ પ્રોડ્યૂસર તરીકે સમાજનું નામ ઉજળું કરે છે,
- તેઓને 3 એવોર્ડ પણ મળી ચુક્યા છે.
- તેઓએ છેલ્લા 10 વર્ષથી જીગર ફિલ્મ પ્રોડકકશન ના નામથી ગુજરાતી ફિલ્મો - આલ્બમ - ગીતો - ભજન - સંતવાણી રિલીઝ કર્યા છે.
- આ સાથે તેઓ વાલ્મિકી સમાજની સેવામાં પણ તત્પર હોઈ છે.
- શિક્ષણ ક્ષેત્રે પણ સમાજના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરે છે.
- તેઓ વાલ્મિકી સમૂહ લગ્ન સમિતિ, ચરોતરમાં પ્રમુખ સલાહકાર તરીકે સેવા આપે છે.