પ્રક્રિયા ચાલી રહી છે

0%
રાજીવભાઈ ચૌહાણ

રાજીવભાઈ ચૌહાણ

રાજકોટ
પાછા જાવ

માહિતી

શ્રી રાજીવભાઈ ચૌહાણ (મૂળ અમરેલી, હાલ રાજકોટ) વાલ્મિકી સમાજના સ્પોર્ટ્સ ક્ષેત્રે સારી નામના ધરાવે છે. 

  • તેઓ કોચ તરીકે R.C.સ્પોર્ટ્સ નામના 3 સ્પોર્ટ્સ એકેડમી સેન્ટર ચલાવે છે. 
  • તેમની એકેડમીમાં 500થી વધુ સ્ટુડેંટ્સ સ્પોર્ટ્સ ટ્રેનિંગ લઈ રહ્યા છે. 
  • તેઓ 2017માં નેશનલ લેવલે સ્કાય માર્શલ આર્ટસ રમી ચુક્યા છે.
  • તેઓએ 2018માં કોમનવેલ્થ (જયપુર)માં જુડોમાં ભારતને રેપ્રેઝન્ટ કર્યું હતું. તે વાલ્મિકી સમાજ માટે ગૌરવની વાત છે. 
  • તેઓ નેશનલ લેવલે ફૂટબૉલ પ્લેયર રહી ચુક્યા છે. 
  • તેઓની એકેડમી માંથી ઘણા સ્ટુડેન્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સ્પોર્ટ્સમાં ભાગ લઈ ચુક્યા છે. 
  • તેઓની એકેડમીમાં કબડ્ડી, ક્રિકેટ, જુદો, એથેલેટિક, રેસલિંગ, ફૂટબોલ, ખુરાસ, સ્કાય માર્શલ આર્ટ, ઠગંતા માર્શલ આર્ટ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સમાં ટ્રેનિંગ અપાઈ રહી છે.
  • તેઓની એકેડમી ગરીબ અને અનાથ બાળકોને ફ્રીમાં ટ્રેનિંગ આપે છે. 


સંપર્ક