પ્રક્રિયા ચાલી રહી છે

0%
ભગીરથભાઈ બેરડીયા(એડવોકેટ)

ભગીરથભાઈ બેરડીયા(એડવોકેટ)

ભાવનગર / કાળીયાબીડ
પાછા જાવ

કાર્યો

શ્રી ભગીરથભાઈ બેરડિયા ભાવનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ ગુજરાત હાઇકોર્ટના વકીલ છે. 

  • વાલ્મિકી સમાજના હક્ક અને અધિકારો માટે દર મહિને "કાયદાકથા" દ્વારા કાયદાકીય જાગૃતિ ફેલાવે છે.
  • સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે.
  • તેઓએ અખિલ ગુજરાત વાલ્મિકી વિકાસ સમિતિ દ્વારા ભાવનગરમાં શૈક્ષણિક હબ (ધો. 1 થી12 અને કોલેજ સુધી ) માટે કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરી છે. 
  • "ગુથલી લાડુ" મૂવીમાં વાલ્મિકી સમાજ પર અભદ્ર ટીપ્પણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરી અને ફિલ્મ રિલીઝ થતી અટકાવી હતી. 
  • તેઓ 2020 માં ગઢડા-ઉમરાળા બેઠક પરથી વિધાનસભાની અપક્ષ ચૂંટણી લડ્યા હતા.
  • તેઓ 2022 ભાવનગર જીલ્લા કો.ઓપ. બેંકની ડિરેક્ટર ચૂંટણીમાં 5 મતે પરાજય થયા હતા  
  • થોડા સમયમાં તેઓ GPSC ના વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી GPSC ની તૈયારી કરી રહ્યા હોઈ તો તેઓનો સંપર્ક કરવો. 

હોદાઓ

  • સામાજિક એકતા જાગૃતિ મિશન – પ્રદેશ મહામંત્રી
  • ભાવનગર મહાનગરપાલિકા – પેનલ એડવોકેટ
  • ગુજરાત સ્ટેટ કો.ઓપ. એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. – પેનલ એડવોકેટ
  • બોટાદ જિલ્લા પંચાયત – પેનલ એડવોકેટ
  • ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન – પૂર્વ એક્ઝિક્યુટિવ મેમ્બર

સંપર્ક