પ્રક્રિયા ચાલી રહી છે
0%શ્રી સંજયભાઈ ચૌહાણ જામનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ વાલ્મિકી સમાજમાં ચાલી રહેલ રીત-રિવાજોના સુધારણા માટે લડી રહ્યા છે. તેમજ સફાઈ કામદારોના હક્ક માટે લડી રહ્યા છે. તેઓ વાલ્મિકી સમાજમાં એકતા લઈ આવવા તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.
જામનગર જીલ્લા વાલ્મિકી મધ્યસ્થ પંચાયત - પ્રમુખ
ઓલ ઇન્ડિયા સફાઈ મઝદુર કોંગ્રેસ - પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત
રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન - જીલ્લા પ્રમુખ
ઋષિ વાલ્મિકી પેટા પંચાયત, નવાગામ ઘેડ - પૂર્વ પટેલશ્રી