પ્રક્રિયા ચાલી રહી છે

0%
સુભાષભાઈ પુરબીયા

સુભાષભાઈ પુરબીયા

મોરબી / મોરબી
પાછા જાવ

કાર્યો

શ્રી સુભાષભાઈ પુરબીયા મોરબી વાલ્મિકી સમાજના આગેવાન અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના હક્ક અને પ્રશ્નો માટે લડી રહ્યા છે, તેઓ વાલ્મિકી સમાજના સમૂહલગ્નમાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપી તેમનું સન્માન કરે છે. તેઓ વાલ્મિકી સમાજને મેડિકલ ક્ષેત્રે પણ મદદ કરે છે. તેઓ સમાજમાં એકતા લઇ આવવા પ્રયત્નો કરે રહ્યા છે. તેઓ મંડપ સર્વિસનું પણ કરતા હોઈ વાલ્મિકી સમાજના કાર્યક્રમોમાં રાહતદરે મંડપ સર્વિસ આપે છે. 

હોદાઓ

  • શ્રી રંતિદેવ એજ્યુ. ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી - મહામંત્રી
  • ગુજરાત મહાદલિત પરિષદ, મોરબી જિલ્લા - પ્રમુખ 
  • મોરબી શહેર અનુસૂચિત જાતિ બીજેપી - મહામંત્રી 
  • મોરબી જિલ્લા ભાજપ સફાઈ કામદાર સેલ  - સંયોજક
  • મોરબી વાલ્મીકિ વિસ્તાર વોર્ડનં 13 - પ્રમુખ
  • સફાઈ કામદાર સેલ, મોરબી જિલ્લા - કન્વીનર 
  • મોરબી પેટા પંચાયત - સક્રિય સભ્ય 
  • ભારતીય જનતા પાર્ટી, મોરબી - પૂર્વ કારોબારી સભ્ય 
  • ભારતીય જનતા પાર્ટી, મોરબી - પૂર્વ વોર્ડ પ્રમુખ
  • વાલ્મિકી સમૂહ લગ્ન સમિતિ, મોરબી - પૂર્વ મહામંત્રી 


સંપર્ક