પ્રક્રિયા ચાલી રહી છે

0%
પારસ બેડીયા

પારસ બેડીયા

રાજકોટ / મોચીબજાર
પાછા જાવ

કાર્યો

શ્રી પારસભાઈ બેડીયા રાજકોટ વાલ્મિકી સમાજનાં અગ્રણી, સમાજ સેવક અને સક્રિય કાર્યકર્તા છે.

  • તેઓ પારસ ક્રેડિટ કો.ઓપ. શરાફી મંડળી દ્વારા વાલ્મિકી સમાજના જરૂરિયાતમંદ લોકોને નજીવા દરે લોન આપે છે.
  • તેઓને આંબેડકર એવોર્ડ તથા વાલ્મિકી વિકાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • તેઓ સેવાકીય પ્રવૃત્તિ તરીકે બાળકોમાં ટેલેન્ટ શૉ કરાવે છે. 
  • રાજકોટ શહેર શાસક પક્ષ અને તંત્ર સામે સામાજિક કર્તવ્ય નાં ભાગરૂપે ૨ વર્ષ આંદોલન કરી અને ગુજરાત માં ૪૦ વર્ષ બાદ અને રાજકોટ માં ૨૭ વર્ષ બાદ રાજકોટ મહાનગર પાલિકા માં તા.૭/૩/૨૦૨૪ નાં રોજ કાયમી સફાઈ કામદારો ની ભરતી ઠરાવ નંબર ૧૬૪ મુજબ ભરતી મંજૂર કરાવી ઐતિહાસિક નિર્ણય કરાવ્યો હતી ત્યારે રાજકોટ મહાનગર પાલિકા નાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા શાસકપક્ષ જાહેર કાર્યક્રમમાં જેમાં રાજકોટ મહાનગર પાલિકા નાં તમામ કોર્પોરેટરો, સાંસદો,ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ,શાસક પક્ષ નાં નેતા રાજકોટ મહાનગર પાલિકા નાં કમિશ્નર સાહેબ ડે.કમિશ્નર સાહેબ અને માંન. મંત્રી શ્રીની હાજરી માં રાજકોટ મહાનગર પાલિકા માં કાયમી સફાઈ કામદારો ની ભરતી રાજકોટ કામદાર યુનિયનની અધ્યક્ષામાં મંજૂર કરવામાં આવી છે તેવી જાહેર મંચ ઉપર થી જાહેરાત કરવામાં આવી હતી

હોદાઓ

  • રાજકોટ કામદાર યુનિયન - પ્રમુખ
  • અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન યુનિયન - કમિટી મેમ્બર (મુખ્ય પ્રયોજક)
  • ફાઇટ ફોર ઇકવાલિટી - કમિટી મેમ્બર (મુખ્ય પ્રયોજક)

સંપર્ક