પ્રક્રિયા ચાલી રહી છે
0%શ્રી રોહિતભાઈ મકવાણા ભાવનગર વાલ્મિકી સમાજના સક્રિય કાર્યકર્તા છે. તેઓ વાલ્મિકી સમાજનાં દરેક પ્રશ્નોને વાચા આપતા વાલ્મિકી સમાજનાં સામયિક વાલ્મિકી દર્શન સાપ્તાહિકમાં એડમીન તરીકે કાર્યરત છે. તેઓ વાલ્મિકી સમાજને મેડિકલ ક્ષેત્રમાં ખુબ મદદ કરે છે. તેઓ શિક્ષણ વધે તે માટે વિધાર્થીઓ તેમજ યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી તેઓની પરીક્ષાઓ લે છે. અને રાહત દરે નોટબૂકનું વિતરણ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેઓનું સન્માન સમારોહનું આયોજન કરે છે.