શ્રી વિશાલભાઈ ઘાવરી રાજકોટ વાલ્મિકી સમાજના અગ્રણી અને સરકારી કોન્ટ્રાક્ટર તરીકેની એક આગવી ઓળખ ઉભી કરી છે.
- તેઓ સમાજના સમૂહ લગ્નો, રામાપીરની અગિયારસ વગેરેમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
- તેઓ સમાજના વિધાર્થીઓને એજ્યુકેશન ક્ષેત્રે આર્થિક મદદ કરે છે.
- કોરોના કાળ દરમ્યાન 700 સફાઈ કામદારોને ફ્રી રાશન કીટ આપી હતી.
- કોરોનાકાળ દરમ્યાન રોજ 100 માણસોને ફૂડ પેકેટ પહોંચાડતા હતા.
- ક્લાસ 4 થી લઈ ને ક્લાસ 2 સુધીના કર્મચારીઓનું સરકારી ખાતામાં આઉટસોર્સ પૂરું પાડે છે.
- છેલ્લા 5 વર્ષ થી વાલ્મીકિ સમાજ ની દીકરીઓને મફત ફી વગર ગરબી કરાવે છે