પીન્ટુભાઇ પુરબીયા
રાજકોટ / પરસાણાનગર
પાછા જાવ
કાર્યો
શ્રી પીન્ટુભાઇ પુરબીયા રાજકોટ વાલ્મિકી સમાજના અગ્રણી અને પરસાણાનગરના યુવા પટેલ છે.
- તેઓ વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરી સમાજને લગ્નોમાં થતા ખોટા ખર્ચ અને કુરિવાજોની સુધારણા માટે પ્રયત્નો કરે છે.
- તેઓ ગણપતિ મહોત્સવનું આયોજન કરી સમાજમાં એકતા લઈ આવવા પ્રયત્નો કરે છે.
- તેઓ સમાજના યુવાઓને શૈક્ષણિક માર્ગદર્શન આપી જરૂરિયાતોને આર્થિક મદદ કરે છે.
- તેઓ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદ કરે છે,
- તેઓએ કોરોનકાળ દરમ્યાન ગરીબ દર્દીઓને ઓક્સિજનનાં બાટલા પુરા પાડતા સાથે સાથે અનાજકિટ પુરી પાડી હતી.
હોદાઓ
પરસાણાનગર પેટા પંચાયત, રાજકોટ - યુવા પટેલશ્રી
સંપર્ક