બાબુભાઇ વાઘેલા
ચરોતર, જી.ખેડા / ચરોતર, જી.ખેડા
પાછા જાવ
કાર્યો
શ્રી બાબુભાઇ વાઘેલા ચરોતર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં ચાલી રહેલ કુરિવાજોનાં સુધારાના માટે તેમજ સમાજને થતા અન્યાય અને હક્કો માટે લડે રહ્યા છે.
- તેઓ વાલ્મિકી સમાજના દીકરા-દીકરીઓના સમુહલગ્ન અને પસંદગી મેળાનું આયોજન કરે છે.
- તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપે છે.
- અને બીજી ગર્વની વાત એ છે કે તેઓ પ્રાઇવેટ કંપનીના ડિરેક્ટર છે. જેમાં તેઓ ફાર્મા કંપનીના પ્લાન્ટ ઓડિટ કરે છે.
હોદાઓ
- એરવેલીડેશન સિસ્ટમ - મેનેજીંગ ડિરેકટર
- સામાજિક વાલ્મિકી વિકાસ મંડળ (નડિયાદ) - મહામંત્રી
- જોધલપીર ગુરૂગાદી સંસ્થાન (સોખડા) - પ્રમુખ
- માનવાધિકાર સુરક્ષા સંગઠન ઓર્ગેનાઈઝેશન - સદસ્ય
- ભારતીય માનવાધિકાર પરિષદ - સક્રિય કાર્યકર
- પોલીસ ફ્રેન્ડ ઓર્ગેજાઈઝેશન - સભ્ય
- નારોલ-વટવા ડેવલોપમેન્ટ એસોસિએશન - ચેરમેન
- પારદર્શક સેવા સમિતિ - ઉપપ્રમુખ
- ન્યૂ ગુજરાત વાલ્મિકી વિકાસ મંડળ - મહામંત્રી
- ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન (ચરોતર) - પ્રમુખ
- સમરસતા અભિયાન ગુજરાત - સક્રિય કાર્યકર
- અખિલ ભારતીય વાલ્મિકી સમાજ - સક્રિય કાર્યકર
- કોડવા મંદિર ટ્રસ્ટ - સક્રિય કાર્યકર
- પ્રથમેશ્વર મહાદેવ મંદિર કમિટી (નારોલ) - પ્રમુખ
- સર્વ સમાજ સેનાએ (ખેડા જીલ્લા) - પ્રમુખ
સંપર્ક