ઈશ્વરભાઈ વાઘેલા
કણજરી, તા.નડિયાદ / કણજરી, તા.નડિયાદ
પાછા જાવ
કાર્યો
શ્રી ઈશ્વરભાઈ વાઘેલા કણજરી, તા.નડિયાદ વાલ્મિકી સમાજના સક્રિય કાર્યકર છે.
- તેઓ વાલ્મિકી સમાજના સામાજિક પ્રશ્નો માટે આગેવાનો સાથે મળી નિરાકરણ લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે.
- તેઓ સમુહલગ્નના આયોજનમાં મહત્વનું યોગદાન આપે છે.
- તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરી તેમને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે.
- તેઓ સમાજમાં એકતા લઈ આવવા પ્રયાસો કરી રહ્યા છે.
હોદાઓ
- પારદર્શક સેવા સમિતિ - ઉપપ્રમુખ
- ન્યૂ ગુજરાત વાલ્મિકી વિકાસ મંડળ - પ્રમુખ
- ખેડા જિલ્લા વાલ્મિકી વિકાસ મંડળ - સંગઠનમંત્રી
સંપર્ક