પ્રક્રિયા ચાલી રહી છે

0%
પીન્ટુભાઇ વાઘેલા

પીન્ટુભાઇ વાઘેલા

રાજકોટ / પરસાણાનગર
પાછા જાવ

કાર્યો

શ્રી પિન્ટુભાઈ વાઘેલા રાજકોટ વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે. 

  • તેઓએ કોરોના કાળમાં બધી જ સમાજ માટે ઓક્સિજન ના બાટલા પુરા પાડ્યા હતા.
  • તેઓએ અને તેમની ટીમે કોરોના કાળમાં 47 દિવસ માટે 2 ટાઈમ ફ્રી રસોડા ચાલુ રાખ્યા હતા. 
  • તેઓ દર વર્ષે ગણેશોત્સવ દ્વારા નાત જમણવારનું આયોજન કરી સમાજમાં એકતા લઈ આવવા પ્રયત્નો કરે છે.
  • તેઓ દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી સમાજને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે. 
  • તેઓ બ્લડ ડોનેશનનાં કેમ્પો યોજી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદ કરે છે. 
  • તેઓ વાલ્મિકી સમાજનાં વિદ્યાર્થીઓને એડમિશન અને આર્થિક સહાય આપી શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે.
  • આ સાથે તેઓ વાલ્મિકી સમાજના યુવક-યુવતીઓ માટે મેરેજબ્યુરો પણ ચલાવે છે. 
  • તેઓનું સમાજના સમુહલગ્નોમાં મહત્વનું યોગદાન હોય છે. 
  • તેઓ વાલ્મિકી સમાજના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અગ્રેસર હોય છે. 

હોદાઓ

બાપાસીતારામ યુવા ગ્રુપ, રાજકોટ - પ્રમુખ

પરસાણાનગર ગણેશ મહોત્સવ સમિતિ - પ્રમુખ 

પરસાણાનગર વાલ્મિકી પેટા પંચાયત - યુવા પટેલશ્રી 

રાજકોટ વાલ્મિકી ક્લબ (RVC) - પૂર્વ ખજાનચી 

સંપર્ક