પ્રક્રિયા ચાલી રહી છે
0%રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિ દ્વારા સફાઈ કામદારો / વાલ્મીકી સમાજ માટે વોર્ડ નં.3 સર્વે નં 626 ની જગ્યા મા અતિ આધુનિક કોમ્યુનિટી હોલ બનાવવા માટે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તથા ડે.મેયર શ્રી નરેન્દ્રસિહજી જાડેજા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમિનભાઇ ઠાકર ને રજૂઆત કરતા સ્ટેન્ડિંગ કમિટી મિટીંગ રુમ મા રજૂઆત સાભંળી તાત્કાલિક આ દિશા મા કામગીરી થાય તથા આગામી બજેટ મા પણ આ જોગવાઈ કરવા ની ખાત્રી આપેલ જો ઇશ્વર કૃપા થી આ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર ગુજરાત મા સફાઈ_ કામદાર/વાલ્મીકી સમાજ માટે નો આ પહેલો કોમયુનીટી હોલ બનશે જેના માટે ભાજપ ,રાજકોટ મહાનગર પાલિકા તથા વાલ્મીકી સંકલન સમિતિ તથા સમગ્ર રાજકોટ વાલ્મીકી સમાજ ના તમામ લોકો નો આભાર