પ્રક્રિયા ચાલી રહી છે

0%
ડો બાબાસાહેબ આંબેડકર ની 134.મી‌ જન્મજયંતિ ની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી

ડો બાબાસાહેબ આંબેડકર ની 134.મી‌ જન્મજયંતિ ની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી

૧૬-એપ્રિલ-૨૦૨૫

ગારીયાધાર માં ભારત નાં બંધારણ નાં ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર ની 134.મી‌ જન્મજયંતિ ની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી હતી 

ડો બાબાસાહેબ આંબેડકર ની મુર્તિ ને ફુલહાર અને પુષ્પ અર્પણ કરતા ગારીયાધાર વાલ્મિકી સમાજ ના પ્રમુખ જેન્તીભાઇ નૈયા તેમજ ઉપપ્રમુખ કવાભાઈ નૈયા, રમેશભાઈ ડી નૈયા, રાજુભાઈ નૈયા, જીતુભાઈ ઘરણીયા, રમેશભાઈ નૈયા, હિંમતભાઈ ઘરણીયા, કિરીટભાઈ નૈયા, હિંમતભાઈ ઘરણીયા, જગદિશભાઈ ગળીયેલ તેમજ દલીત સમાજ ના આગેવાનો દ્વારા ડો બાબાસાહેબ આંબેડકર ને ફુલહાર કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી 

સૌજન્ય: જેન્તીભાઇ નૈયા


પાછા જાવ