પ્રક્રિયા ચાલી રહી છે
0%શ્રી વિમલભાઈ રાઠોડ વાલ્મિકી સમાજના અગ્રણી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી કાર્યકર્તા છે. હાલ તેઓ ઓપન કેટેગરીમાંથી રાજકોટ જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે ચૂંટાયા છે, તેઓ વાલ્મિકી સમાજમાં શિક્ષણ વધારવા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ABVP માં આંદોલનાત્મક અને રચનાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતો માટે તેમજ તેમના ડેવલોપમેન્ટ માટે લડે છે. સમાજને તોડવાની વાત આવે ત્યારે ABVP આગળ આવી લડે છે. તેઓ વાલ્મિકી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને યુવાનોને સંગઠિત કરવા ખુબ પ્રયત્નો કરી રહ્યા છે.