કાર્યો
શ્રી રાજનભાઈ પુરબીયા મોરબી વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે.
- તેઓ અને તેમની ટીમ સમાજનાં હક્ક અને પ્રશ્નોના નિરાકરણ માટે લડત કરી રહ્યા છે.
- તેઓ સમાજના ઉત્કર્ષ માટે સમાજને આર્થિક - સામાજિક મદદ પણ કરે છે.
- સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરે છે.
- તથા સમાજના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે પણ સન્માન સમારોહ યોજે છે.
- તેઓ ૧૪ ફેબ્રુઆરી (વેલેન્ટાઈન ડે)ના બાળકો માટે જોય રેલીનું આયોજન કરે છે.
- તેઓ અનુસૂચિત સમાજના સફાઈ કામદાર - આશ્રિત કામદારોના બાળકો માટે ની ફ્રી કોચિંગ સંસ્થા ચલાવે છે.
- તેઓ વાલ્મીકિ સમાજ માટે બાબા સાહેબ ને વાચો અને અંધ શ્રદ્ધા અને પાખંડ થી બચો નામની એક મુહિમ ચલાવે છે. જેમાં તેઓ ઈચ્છે છે કે સમાજનું યુવાધન સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાઈ સમાજમાં ક્રાંતિ લાવે.
- આ સાથે ગર્વની વાત એ છે કે તેઓનું પોતાનું સીટવેલ ગેલેરી નામનું સોફા મેન્યુફેક્ચરિંગનું યુનિટ ધરાવે છે અને ધધાંકીય ક્ષેત્રે પણ સારી નામના ધરાવે છે.
હોદાઓ
- મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ - યુવા અગ્રણી
- મોરબી વાલ્મીકિ સમાજ - ઉપપ્રમુખ
- ડો.બાબા સાહેબ ૧૪ એપ્રિલ સમિતિ - સહસયોજક
- રમત ગમત મંત્રાલય દિલ્હી નહેરુ યુવા કેન્દ્ર બોર્ડ - જિલ્લા સંયોજક
- મોરબી જિલ્લા રેલવે - સલાહકાર
- પ્રદેશ ભાજપ - IT મીડિયા, અનુસૂચિત જાતિ મોરચા - સહ સંયોજક
- યંગ ઇન્ડિયા ગ્રુપ (NGO) - સદસ્ય
સંપર્ક