પ્રક્રિયા ચાલી રહી છે

0%
મહેશભાઈ બાબરીયા

મહેશભાઈ બાબરીયા

જામનગર / બેડેશ્વર
પાછા જાવ

કાર્યો

શ્રી મહેશભાઈ બાબરીયા જામનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય છે.

  • તેઓ વાલ્મિકી સમાજમાં ચાલી રહેલ કુરિવાજોના સુધારણા માટે લડી રહ્યા છે.
  • તેમજ સફાઈ કામદારોના હક્ક અને ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે.
  • તેઓ શિક્ષિત સમાજને નિગમમાંથી લોનની સહાયતા મેળવવામાં મદદ કરી શિક્ષણમાં પ્રોત્સાહન આપે છે.
  • તેઓ ક્રિક્રેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી સ્પોર્ટ્સ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપે છે.
  • આ સાથે તેઓ વ્યસન મુક્તિ ના કાર્યક્રમોનું આયોજન કરે છે.
  • હાલમાં જ જામનગર મહાનગર પાલિકામાં સફાઈ કામદારોનું શોષણ કરતા, હેરાન કરતા અને ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરતા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) ની ફરિયાદ કરી તેની ધરપકડ કરાવી સસ્પેન્ડ કરાવ્યા હતા. 


હોદાઓ

  • રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન - શહેર પ્રમુખ 
  • બેડેશ્વર વાલ્મિકી પેટા પંચાયત - મંત્રી 

સંપર્ક